આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવાના 7 ઉપાય

ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાને બગાડે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ 7 ઉપાય.

divyabhaskar.com | Updated - Jan 22, 2018, 10:07 AM
How can I get rid of dark circles under my eyes overnight

ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાને બગાડે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ 7 ઉપાય. 1. કેળાની છાલઆંખ નીચેની કેળાની છાલને લગાવો અઠવાડિયામાં બે વાર આવું કરો. 2. નારિયેળનું તેલરાત્રે આંખ નીચે નારિયેળ તેલથી મસાજ કરો સવારે ઊઠીને ધોઈ નાખો. 3. મેથી મેથીને રાત્રે પલાળી પેસ્ટ બનાવી લોતેમાં હળદર અને દૂધ મેળવી આંખ નીચે લગાવો.

યુટિલિટી ડેસ્ક : ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાને બગાડે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ 7 ઉપાય.


1. કેળાની છાલઆંખ નીચેની કેળાની છાલને લગાવો અઠવાડિયામાં બે વાર આવું કરો.

2. નારિયેળનું તેલરાત્રે આંખ નીચે નારિયેળ તેલથી મસાજ કરો સવારે ઊઠીને ધોઈ નાખો.

3. મેથી મેથીને રાત્રે પલાળી પેસ્ટ બનાવી લોતેમાં હળદર અને દૂધ મેળવી આંખ નીચે લગાવો.

4. બદામનું તેલબદામના તેલમાં વિટામિન E હોય છે ઊંઘતા પહેલા આંખ નીચે મસાજ કરો.

5. રોગી ચા ચા પત્તીને પાણીમાં ઉકાળો પછી કોટનથી આંખ નીચે લગાવો.

6. મધમધ ચહેરાની સુંદરતા વધારે છેરોજ આંખ નીચે લગાવોસુકાઈ જાય એટલે ગરમ પાણીથી ધોઈ લો.

7. બટાકાબટાકાની સ્લાઈસ કાપી આંખ નીચે લગાવો 15 મિનિટ પછી ધોઈ લો આવું અઠવાડિયામાં 3 વાર કરો.

X
How can I get rid of dark circles under my eyes overnight
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App