ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 3 Ways to Naturally Whiten Your Teeth

    પીળા દાંતને સફેદ કરવાની ત્રણ ઘરેલુ ટિપ્સ

    divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 10:28 AM IST

    બેકિંગ સોડા-બેકિંગ સોડામાં થોડું મીઠું અને પાણી મેળવો. આ પેસ્ટથી બે મિનિટ સુધી દાંત સાફ કરો. અઠવાડિયામાં બેવાર આ પેસ્ટ
    • પીળા દાંતને સફેદ કરવાની ત્રણ ઘરેલુ ટિપ્સ

      યુટિલિટી ડેસ્ક: પીળા દાંતથી પરેશાન છો તો અમે તમને અહીં જણાવીશું કે ઘરેલુ ઉપચારથી તમે પીળા દાંતને કેવી રીતે સફેદ મોતીની જેમ ચમકાવશો.

      1. બેકિંગ સોડા-બેકિંગ સોડામાં થોડું મીઠું અને પાણી મેળવો. આ પેસ્ટથી બે મિનિટ સુધી દાંત સાફ કરો. અઠવાડિયામાં બેવાર આ પેસ્ટ દાંત પર લગાવો. થોડા દિવસોમાં દાંત મોતીની જેમ ચમક છે.


      2. સ્ટ્રોબેરી-સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી દાંત સાફ કરો. આ પેસ્ટથી પીળા દાંત સફેદ બની જશે.


      3.નારિયેળનું તેલ-નારિયેળના તેલથી દાંત પર મસાજ કરો. આમ કરવાથી દાંતની પીળાશ દૂર થશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 3 Ways to Naturally Whiten Your Teeth
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `