ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Natural Home Remedies For Back Pain

  કમરનો દુખાવો દૂર કરવાનો રામબાણ ઉપાય

  divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 04:30 PM IST

  શું કરમનો દુખાવો તમને રડાવી દે છે.
  • કમરનો દુખાવો દૂર કરવાનો રામબાણ ઉપાય

   યુટિલિટી ડેસ્ક: શું કરમનો દુખાવો તમને રડાવી દે છે.
   આ છે દુખાવો દૂર કરવાનો ઘરેલુ અને રામબાણ ઉપાય.

   કાળી ખજૂરમાં રહેલા ગુણો અસહ્ય દુખાવાને દૂર કરશે.
   કાળી ખજૂરની ત્રણ પેસી લો.
   તેના જીણા જીણા કટકા કરો.

   દૂધમાં આ કાળી ખજૂરના કટકા પલાળી દો.
   સવારે ખાલી પેટે આ દૂધ પી જાઓ.

   15 દિવસમાં તમને દુખાવામાં એકદમ રાહત મળશે.
   કમરના દુખાવાથી પીડિત તમારા મિત્રોને આ વીડિયો શેર કરો.

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Natural Home Remedies For Back Pain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top