ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» ઉનાળામાં માત્ર 3 દિવસમાં જ ઘટશે અધધ વજન, આ છે નેચરલ અને ઘરેલું પદ્ધતિ|home remedies for weight loss in just 3 days

  ઉનાળામાં માત્ર 3 દિવસમાં જ ઘટશે અધધ વજન, આ છે નેચરલ અને ઘરેલું પદ્ધતિ

  Divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 06:21 PM IST

  શિયાળામાં ભલે વજન ના ઘટ્યું હોય પણ ઉનાળામાં ચોક્કસ મળશે સફળતા
  • ઉનાળામાં માત્ર 3 દિવસમાં જ ઘટશે અધધ વજન, આ છે નેચરલ અને ઘરેલું પદ્ધતિ

   જો તમે પણ તમારા વજનદાર શરીરનો ભાર હવે સહન ના કરી શકતા હોય તો આજથી જ અપનાવો આ પ્રયોગ. શિયાળાની તુલનામાં જો કોઈ વ્યક્તિ ઉનાળામાં વજન ઉતારવા માટે પ્રયત્ન કરે તો વધુ માત્રામાં તેની ચરબીના થર ઓછા થાય છે. એવું કહેવાય છે કે ઉનાળાની ગરમી ના લીધે જ લોકોની ખાવાપીવાની આદતો પણ બદલાઈ જ જાય છે એટલે

   જો તેઓ થોડીક કસરત કે વ્યાયામનો સહારો લેવા લાગે તો ચોક્કસ વજન ઉતારવામાં સરળતા રહે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉનાળામાં માત્ર 3 દિવસમાં જ ઘટશે અધધ વજન, આ છે નેચરલ અને ઘરેલું પદ્ધતિ|home remedies for weight loss in just 3 days
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `