Divya Bhaskar

Home » Lifestyle » Health » home remedies for tooth worm removal

માત્ર બે રૂપિયામાં ઘરે જ કાઢી શકો છો દાંતના કીડાને

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 04:48 PM

દાંતમાં છુપાયેલા કીડાથી પરાશાન છો?ઘર બેઠા જ અપનાવો આ ટિપ્સ

  • home remedies for tooth worm removal

    દાંતમાં છુપાયેલા કીડાથી પરાશાન છો?ઘર બેઠા જ અપનાવો આ ટિપ્સ

    અડધી ચમચી પાનમાં નાખવાનો ચૂનો લો.

    અડધી ચમચી ફટકડીનો પાવડર લો.

    બન્નેને મિક્સ કરોતેમાં બે ટીપા પાણી મેળવી પેસ્ટ બનાવો.

    હવે દિવાસળી લો તેનાથી પેસ્ટ લઈ કીડા વાળા દાંત પર લગાવો.

    પેસ્ટથી દાંતના કાણાને બરાબર બંધ કરી દો હવે મોં ખુલ્લુ રાખો.

    થોડિક મિનિટોમાં લાળ ટપકવા લાગશે તેની સાથે દાંતના કીડા પણ બહાર આવી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending