Divya Bhaskar

Home » Lifestyle » Health » ખોટી રીતે તરબૂત ખાવાથી થઈ શકે છે પેટ ખરાબ, જાણો સાચી રીત | Healt Tips Side Effects Of Eating Too Much Watermelon

ખોટી રીતે તરબૂચ ખાવાથી થઈ શકે છે પેટ ખરાબ, જાણો સાચી રીત

Divyabhaskar.com | Updated - May 24, 2018, 09:18 PM

તરબૂચથી અનેક હેલ્થ બેનિફિટ્સ થાય છે પરંતુ જો યોગ્ય રીતે ખાઈયે તો જ

  • તરબૂચથી અનેક હેલ્થ બેનિફિટ્સ થાય છે પરંતુ જો યોગ્ય રીતે ખાઈયે તો જ, જો ખોટી રીતે તરબૂચ ખાઈએ તો તેનાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. જાણે તરબૂચને કેવી રીતે ન ખાવું જોઈએ....તરબૂચમાં લાઈકોપીન હોય છે, વધારે ખાવાથી ડાયરિયા થઈ શકે છે. તરબૂચમાં પૌટેશિયમ હોય છે, જો તે વધારે હોય તો હાર્ટબિટ્સ વધી શકે છે.જો તમે કેળા, મૌસમી અને ટામેટા વધારે ખાતા હોવ તો તરબૂચ ઓછું ખાવ, ડાયબિટિસમાં તરબૂચ એકસાથે વધારે ખાવી બ્લડ શૂગર વધી શકે છે. તેને લિમિટમાં ખાઈ શકાય છે. આલ્કોહલ પીધા પછી 12 કલાક સુધી તરબૂચ નહીં ખાવું જોઈએ. તે લિવર પર પ્રેશર આપી શકે છે. હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તો ડોક્ટરની સલાહ લઈને ખાવું જોઈએ. ગરમીમાંથી આવીને તરત તરબૂચ ખાવાનું અવોઈડ કરવું જોઈએ. તેનાથી ઝાળા-ઉલ્ટી થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં તેને ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending