માન્યતા V/S હકીકત: ભાત અને બટાકા ખાવાથી ચરબી વધે?

ડાયટ એક્સપર્ટ શું કહે છે, વિવિધ ફૂડ ખાવાની માન્યતા વિશે

divyabhaskar.com | Updated - Jan 29, 2018, 01:47 PM
Food Myths & Facts   Does Rice and potato Make You Fat
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ્સ નથી. તેને ખાવાથી મેદસ્વીતા વધે છે. આ સાથે તેનાથી અન્ય હેલ્થને લગતી સમસ્યા પણ જોવા મળે છે. મેક્સ હેલ્થકેર હોસ્પિટલના ક્લિનિકલ ન્યૂટ્રિશન એન્ડ ડાયટેટિક્સ ડિપાર્ટમેનેટની રિજનલ હેડ રિતિકા સમદદારનું કહેવું છે કે આ વાતો ખોટી છે. ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ છે. તેને રેગ્યુલર ડાયટમાં સામેલ કરી લેવા જોઇએ. રિતિકા જણાવી રહી છે આવા જ 10 સવાલોના જવાબ.

X
Food Myths & Facts   Does Rice and potato Make You Fat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App