ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Early morning drinking Warm Waters Health Benefits

    સવારે ઉઠતા વેત એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તમારી બોડી પર થશે આ અસર

    divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 08:49 PM IST

    રોજ સવારે નવશેકું પાણી પીવાથી બોડીની ગંદકી બહાર નીકળે છે. એવામાં કિડની અંગેની બીમારીનો ખતરો નથી રહેતો.
    • સવારે ઉઠતા વેત એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તમારી બોડી પર થશે આ અસર
      રોજ સવારે નવશેકું પાણી પીવાથી બોડીની ગંદકી બહાર નીકળે છે. એવામાં કિડની અંગેની બીમારીનો ખતરો નથી રહેતો. રોજ સવારે નવશેકું પાણી પીવાથી બોડીમાંથી એક્સટ્રા ફેટ બર્ન થાય છે. તેનાથી પેટની ચરબીમાં ઘટાડો થાય છે. દરરોજ નવશેકું પાણી પીવાથી ખોરાક સારી રીતે પચે છે અને ડાઈઝેશન સુધરે છે. નવશેકું પાણી પીવાથી પરસેવો વધારે થાય છે, જેના કારણે શરીરની તમામ ગંદકી બહાર નીકળી જાય છે. તેનાથી સ્કિન ઈન્ફેક્શનનો ખતરો નથી રહેતો. દરરોજ નવશેકું પાણી પીવાથી ગળાનો કફ નિકળી જાય છે. ઉપરાંત તેનાથી અસ્થમા જેવી બીમારીમાં પણ રાહત મળે છે
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Early morning drinking Warm Waters Health Benefits
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top