Home » Lifestyle » Health » Does Eating White Rice Raise Risk for female|શું તમે પણ રોજ ચોખા ખાઓ છો? જોઈ લો કેટલું થાય છે નુકસાન એ પણ

શું તમે પણ રોજ ચોખા ખાઓ છો? જોઈ લો કેટલું થાય છે નુકસાન એ પણ

Divyabhaskar.com | Updated - May 19, 2018, 03:20 PM

હા, ચોખાનું વધુ પડતું સેવન મહિલાઓને આ રીતે પડી શકે છે મોંઘુ

  • ચોખા એ દરેક ઘરમાં સરેરાશ સૌથી વધુ વપરાશમાં લેવાતા હશે. આજે અમે તમને બતાવીશું કે વધુ પડતા ચોખાનો ઉપયોગ પણ મહિલાઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, જો ચોખાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો મહિલાઓના પીરીયડ સંબંધિત પ્રોબ્લમમાં પણ વધારો થઈ શકે છે. વળી જો વધુ ખાવામાં આવે તો મેનોપોઝ પણ સમય કરતાં પહેલા આવી શકે છે.તો જોઈ લો કે ચોખાનું વધુ પડતું સેવન શું શું નુકસાન કરી શકે છે એ પણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending