Divya Bhaskar

Home » Lifestyle » Health » Brain Tumor Symptoms Signs Treatment and Surgery

જો આવાં લક્ષણો દેખાય તો ચેતજો, બની શકો છો બ્રેઈન ટ્યૂમરના શિકાર

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 05:13 PM

સવાર સવારમાં રોજ માથું દુઃખવું, ગમે ત્યારે અશક્તિ અનુભવી, જોવા કે સાંભળવામાં તકલીફ થવી

  • વીડિયો: તમારા શરીરને તંદુરસ્ત અને નિરોગી બનાવવા માટે હંમેશા સચોટ ઉપાય અને ઘરેલુ નુસ્ખાઓ સૂચવનાર આયુર્વેદ સમાધાન ફરી એક વાત હટકે વિષયની જાણકારી સાથે હાજર છે. આજે વાત કરીશું બ્રેઈન ટ્યૂમરની, આ બીમારીની ખબર કઈ રીતે પડે તેમજ શું શું હોય છે તેના લક્ષણો? શું આ બીમારી જીવલેણ છે? શું છે તેની સારવાર અને કેવા સંજોગોમાં આ સર્જરી તમને બચાવી શકે છે? તો જોઈ લો આ વીડિયોમાં એક્સપર્ટ પાસેથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending