• Home
  • Lifestyle
  • Health
  • benefits of one glass water and date khajoor|1 ગ્લાસ ગરમ પાણી સાથે ખાજો માત્ર 3 ખજૂર

1 ગ્લાસ ગરમ પાણી સાથે ખાજો માત્ર 3 ખજૂર, દવાના બચી જશે કરોડો રૂપિયા

જોઈ લો કે માત્ર એક ગ્લાસ ગરમ પાણી સાથે જ ત્રણ પેશી ખજૂર ખાવાથી શું શું થશે લાભ

Divyabhaskar.com | Updated - May 16, 2018, 08:29 PM
benefits of one glass water and date khajoor|1 ગ્લાસ ગરમ પાણી સાથે ખાજો માત્ર 3 ખજૂર

લગભગ દરેક લોકોને ખજૂર ભાવે જ છે, પણ ખજૂર એ અનેક ગુણોની ખાણ છે તે તો તમે નહીં જ જાણતા હોય.ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ આવેલાં છે. તેને રેગ્યુલર લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ ઉપરાંત પણ ખજૂર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. તો જોઈ લો કે માત્ર એક ગ્લાસ ગરમ પાણી સાથે જ ત્રણ પેશી ખજૂર ખાવાથી શું શું લાભ થશે.

X
benefits of one glass water and date khajoor|1 ગ્લાસ ગરમ પાણી સાથે ખાજો માત્ર 3 ખજૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App