મીઠા લીમડાથી આ રીતે સફેદ વાળને કરો કાળા

મીઠા લીમડામાં વાળ માટે જરૂરી પોષકતત્વો હોય છે

divyabhaskar.com | Updated - Feb 06, 2018, 05:29 PM
Health Benefits of Curry leaves

યુટિલિટી ડેસ્ક: મીઠા લીમડામાં વાળ માટે જરૂરી પોષકતત્વો હોય છે,
આના ઉપયોગથી વાળ ઝડપથી વધે છે,
સફેદ વાળ પણ ઝડપથી કાળા થાય છે,
તેનાથી વાળ સંબંધીત બીમારી પણ દૂર થાય છે.

તપેલીમાં મીઠા લીંમડાના પાંદડા લો,
પાણી મેળવી તેને ઉકાળો,
પાણી લીલા રંગનું ના થઈ જાય ત્યાં સુધી ઉકાળો,
ઠંડુ થયા પછી વાળ પર માલિસ કરો,
અઠવાડિયામાં ત્રણ વખત આ રીતે માલિસ કરો,
સફેદ વાળ એકદમ કાળા થઈ જશે.

વાળને ચમકીલા અને ઘાટા આ રીતે કરો,
તપેલીમાં મીઠા લીંમડાના પાંદડા લો ,
તેમાં દહીં અને શિકાકાઈ મેળવો,
તેને પીસીને એક પેસ્ટ બનાવી લો,
આ પેસ્ટને વાળ પર માલિસ કરો,
15 મિનિટ પછી વાળને ધોઈ નાખો.

X
Health Benefits of Curry leaves
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App