Divya Bhaskar

Home » Lifestyle » Health » કાળઝાળ ગરમીમાં જો કંઈક પીવું હોય તો પીજો માત્ર આ પીણું, થશે અઢળક લાભ|Benefits of buttermilk drinking with the meals and summer

કાળઝાળ ગરમીમાં જો કંઈક પીવું હોય તો પીજો માત્ર આ પીણું, થશે અઢળક લાભ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 06:17 PM

આ દેશી પીણું શરીરને ઉર્જા તો આપશે સાથે જ વધારશે રોગપ્રતિકારક શક્તિ

  • સર્વશ્રેષ્ઠ પીણું એ કહેવાય છે જે શરીરને ઊર્જા આપવાની સાથે સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે. આજકાલ લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાંનો સહારો વધુ લેવાનું શરૂ કર્યું છે જેના કારણે ઘણીવાર શરીરમાં અન્ય પ્રકારની તકલીફો વધવા લાગે છે. આજે અમે તમને વાત કરીશું એક એવા જ ડ્રીંકની કે જે જો તમે ગરમીમાં પીશો કે પછી રોજ જમતી વખતે પણ લેશો તો પણ તેના લાભ જ લાભ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending