ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 4 Simple Home Remedies For Cracked Heels

    ફાટેલી એડીને બનાવો મુલાયમ અપનાવો આ 4 ઘરેલુ ટિપ્સ

    divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 02:16 PM IST

    આ ઉપચારથી તમારી એડીઓ મુલાયમ બની જશે
    • ફાટેલી એડીને બનાવો મુલાયમ અપનાવો આ 4 ઘરેલુ ટિપ્સ

      ફાટેલી એડીઓથી પરેશાન છો? અપનાવો આ ઘરેલુ ઉપાચર

      આ ઉપચારથી તમારી એડીઓ મુલાયમ બની જશે

      1. ઓલિવ ઓઈલ-હથેળીમાં થોડું ઓલિવ ઓઈલ લો, પગની એડી પર હળવા હાથે માલિસ કરો

      2. ગ્લિસરીન અને ગુલાબજળ સરખી માત્રામાં બન્નેને લઈ મિશ્રણ બનાવો

      આ મિશ્રણને એડી પર લગાવો, થોડા સમય પછી હુફાળા પાણીથી ધોઈ લો.

      3. નારિયેળ તેલ-નારિયેળના તેલને એડી પર લગાવો, પછી મોજા પહેરી લો.

      4. મધ-પાણીમાં અડધો કપ મધ મેળવો, આ પાણીમાં પગને ડૂબાડી દો, 20 મિનિટ પછી પગને બહાર કાઢી લો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 4 Simple Home Remedies For Cracked Heels
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `