Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 wonder Health Benefits of Garlic for all man

પુરૂષો માટે બહુ જ ફાયદાકારક છે લસણની 1 કળી, આ 7 તકલીફોને કરી દેશે દૂર

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 11:00 AM

લસણની 1 કળી પુરૂષોને આપે છે આ 7 મોટાં ફાયદા

  • 7 wonder Health Benefits of Garlic for all man
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લસણને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પુરૂષો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આળસ કરતાં હોય છે. પણ જો લાંબા સમય સુધી પુરૂષોએ સ્વાસ્થ્ય જાળવવું હોય તો રોજ સવારે 1 કળી લસણની ખાલી પેટ ખાય તો તેનાથી ઘણાં ફાયદાઓ મળી શકે છે અને બીમારીઓમાં પણ ફાયદા થઈ શકે છે. લસણમાં એલિસિન સહિત અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદ કરે છે. જેથી બધાં પુરૂષો માટે લસણની 1 કળી કઈ રીતે ફાયદાકારક છે અને કેમ પુરૂષોએ રોજ લસણ ખાવું જોઈએ.


    આગળ વાંચો જો પુરૂષો રોજ લસણની 1 કળી ખાય તો કેવા ફાયદા મળી શકે છે.

  • 7 wonder Health Benefits of Garlic for all man
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લસણથી અનેક રોગો દૂર રાખી શકાય છે.

    1. લસણમાં રહેલાં એલિસિનથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. તેનાથી પુરૂષોમાં સ્ટેમિના વધે છે.


    2. લસણમાં સેલેનિયમ અને વિટામિન્સ હોય છે. તેનાથી સ્પર્મ ક્વોલિટી ઈમ્પ્રૂવ થાય છે. જેનાથી ફર્ટિલિટી વધે છે.


    3. લસણમાં રહેલાં એલિસિનથી પુરૂષોમાં સેક્સ હોર્મોનનું લેવલ બેલેન્સમાં રહે છે. આ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમથી બચાવે છે.


    4. લસણથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

  • 7 wonder Health Benefits of Garlic for all man
    રોજ કોઈપણ રીતે લસણ ખાવું જોઈએ.

    5. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સથી મેટાબોલિઝ્મ ઈમ્પ્રૂવ થાય છે. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.


    6. આનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવરની બીમારીઓથી બચાવે છે.


    7. આમાં એન્ટીકાર્સિનોજેનિક એલિમેન્ટ્સ હોય છે. આ પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending