ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 7 best ways to get purely fair skin

    2 જ દિવસમાં રિઝલ્ટ જોઈએ તો આ 7માંથી 1 ઉપાય કરો, ચહેરો ઝડપથી બનશે ગોરો

    Health Desk, Ahmedabad | Last Modified - May 16, 2018, 10:36 AM IST

    ચહેરાની સ્કિન કાળી અને ડાઘાવાળી થઈ ગઈ છે? તો એકવાર આ 7 નુસખા અપનાવો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શું તમે તમારા ચહેરાને ગોરો બનાવવા માટે અનેક બજારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ગયા છો? જો એવું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ નુસખા અને ઉપાય બતાવીશું જે અપનાવીને તમે 2 જ દિવસમાં એકદમ ગોરો ચહેરો મેળવી શકશો.

      ચહોરાની ત્વચા કાળી હોવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કિન કેયર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો કારણ કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. જેથી હવે મોંઘાદાટ ક્રિમ્સ વાપરવાના બંધ કરો અને અસ્સલ ગોરાપણું મેળવવા માટે અહીં જણાવેલા બેસ્ટ ઉપાય અજમાવો.

      આગળ વાંચો માત્ર 7 ઘરેલૂ ઉપાયથી તમે કઈ રીતે ચહેરાને ગોરો અને બેદાગ બનીવી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 7 best ways to get purely fair skin
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top