ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 7 benefits of roasted cloves

    દરરોજ રાત્રે ખાવો શેકલા લવિંગ, થાય છે આ 7 ફાયદા

    divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 02:15 PM IST

    દરરોજ રાત્રે આછા શેકેલા લવિંગને ખાવામાં આવે તો ઘણા હેલ્થ બેનિફિટ્સ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ લવિંગનો ઉપયોગ આપણે સામાન્ય રીતે મસાલાના સ્વરૂપમાં કરી છીએ, પરંતુ દરરોજ રાત્રે આછા શેકેલા લવિંગને ખાવામાં આવે તો ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. લવિંગમાં ઇજેનોલ નામનું તત્વ હોય છે. જે શરીરને ગરમ કરે છે. તેનાથી સાઇનસની સમસ્યાને કંટ્રોલ કરે છે. દરરોજ સવારે અને સાંજે લવિંગ ખાવામાં આવે તો ડાઇજેશન સારું થાય છે, એસિડિટીની સમસ્યા દૂર થાય છે. પેટનું ઇન્ફેક્શન દૂર થાય છે અને પેટના દર્દમાં રાહત મળે છે. આજે અમે લવિંગને દરરોજ રાત્રે ખાવાથી શું ફાયદા થાય છે, તે અંગે જણાવી રહ્યાં છીએ.

      દરરોજ રાત્રે લવિંગ ખાવાથી થાય છે આ સાત ફાયદા

      શ્વસન સંક્રમણથી છૂટકારો

      લવિંગ એક પ્રાકૃતિક દર્દ નિવારક છે અને સાથે જ રોગથી પણ બચાવે છે. શેકલા લવિંગ ગળાના ઉઝરડામાંથી છૂટકારો કરવામાં મદદ કરે છે.

      દાંતના દુખાવાથી આરામ

      કપાસના એક ટૂકડાની મદદથી થોડુંક લવિંગનું તેલ અથવા શેકેલા લવિંગનું ચૂરણ જે દાંત દુખતો હોય અથવા કે પેઢા પર લગાવવાથી દુખાવો ઓછો થઇ શકે છે. આ ઉપરાંત સંક્રમણને પણ ઓછું કરે છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય ફાયદા

    • સોજો ઓછો કરે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોજો ઓછો કરે

    • ખાંસી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખાંસી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 7 benefits of roasted cloves
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `