ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» 6 home remedies for watery eyes problem

  આંખોમાંથી વારંવાર પાણી આવવું, સોજો, લાલાશ કે ખુજલી માટે 6 ઘરેલૂ ઉપાય

  Health Desk, Ahmedabad | Last Modified - Mar 29, 2018, 12:46 PM IST

  આંખોની નાની-નાની સમસ્યાઓમાં બેદરકારી ન કરો, આ 6 ઘરેલૂ ઉપાય કરો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આંખોમાંથી પાણી નિકળવું બહુ જ સામાન્ય સમસ્યા છે અને આ સમસ્યા બહુ વધારે પ્રદૂષણવાળા વાતાવરણ અને સિઝનલ એલર્જીને કારણે થાય છે. આ સમસ્યામાં આંખોમાંથી પાણી નીકળવાની સાથે આંખોની ચારેય તરફ ખુજલી પણ થાય છે. આંખોને વધારે સ્પર્શ કરનારા અથવા તો આંખોને વારંવાર મસળનારા લોકોને આ સમસ્યા વધારે થાય છે. આ સમસ્યાને તમે ઘરે જ ઝડપથી દૂર કરી શકો છો. જેના માટે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવવાની જરૂર છે. જે તમારા રસોડામાં સરળતાથી ઉબલબ્ધ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું, જોકે કેટલાક ગંભીર કિસ્સાઓમાં ડોક્ટરને બતાવવું હિતાવહ છે.

   બટાકા

   બટાકામાં રહેલાં એસ્ટ્રિજેન્ટ ગુણને કારણે તેની મદદથી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. આ સિવાય આંખમાં લાલાશ અને સોજાને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બટાકાની સ્લાઈઝ કાપી લેવી. થોડીવાર માટે તેને ફ્રિઝમાં મૂકી દેવું. હવે આ ઠંડી સ્લાઈઝને આંખો પર 15થી 20 મિનિટ માટે મૂકવી. આ ઉપાયને રાતે સૂતા પહેલાં બે કે ત્રણવાર નિયમિત કરવાથી ઝડપથી ફાયદો થશે. આ એક કારગર ઉપાય છે.

   આગળ વાંચો આંખોમાંથી વારંવાર પાણી નિકળવાની, સોજા, લાલાશ કે ખુજલી આવવાની સમસ્યા માટે બેસ્ટ અન્ય ઘરેલૂ ઈલાજ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 6 home remedies for watery eyes problem
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `