Alert: આ લોકોએ ન કરવો અશ્વગંધાનો ઉપયોગ, જાણો 5 side effects

આર્યુવેદ એક્સપર્ટ ડૉ. ગોવિંદ પારિક જણાવે છે એવા પેશન્ટ્સ વિશે જેઓએ અશ્વગંધાનો ઉપયોગ ન કરવો જોઇએ

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 11:09 AM
here are the side effects of the Ashwagandha

યૂટિલિટી ડેસ્કઃ અશ્વગંધાને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. કેટલાક લોકોને આ નુકશાન પણ કરી શકે છે. આ માટે જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે કેટલાક એવા પેશન્ટ્સ છે જેઓએ અશ્વગંધાને અવોઇડ કરવા અને ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા લોકોને અશ્વગંધા નુકશાન કરે છે...

here are the side effects of the Ashwagandha

ઇન્સોમનિયાના પેશન્ટ્સ


અશ્વગંધામાં કમ્પાઉન્ડ બ્રેનને એક્ટિવ રાખવાની શક્તિ છે. જો ઇન્સોમનિયાના પેશન્ટ રાતે સૂતા પહેલાં ચા પીવે છે તો તેને ઊંઘ ન આવવાની સમસ્યા વધી જાય છે. 

here are the side effects of the Ashwagandha

Low BPના પેશન્ટ્સ


અશ્વગંધા BPને ઓછું કરે છે. જેને Low BPની સમસ્યા છે તેઓએ તેને લે તો તેમનું BP વધારે ઘટી જાય છે.

here are the side effects of the Ashwagandha

Low શુગરના પેશન્ટ્સ


અશ્વગંધા બોડીના શુગર લેવલને ઘટાડે છે. જેને Low શુગરની સમસ્યા છે તેઓ તેને લે તો સમસ્યા વધી શકે છે.

here are the side effects of the Ashwagandha

થાઇરોઇડના પેશન્ટ્સ


અશ્વગંધા થાઇરોઇડ હોર્મોનના લેવલને વધારે છે. જો થાઇરોઇડના પેશન્ટ્સ તેનો ઉપયોગ કરો તો સમસ્યા વધી શકે છે. 

here are the side effects of the Ashwagandha

પ્રેગનન્ટ મહિલાઓ


જો પ્રેગનન્ટ મહિલાઓ અશ્વગંધા લે છે તો તેમાં એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધે છે. એવામાં બ્લિડીંગ કે માથાના દુઃખાવાની સમસ્યા વધે છે. 

X
here are the side effects of the Ashwagandha
here are the side effects of the Ashwagandha
here are the side effects of the Ashwagandha
here are the side effects of the Ashwagandha
here are the side effects of the Ashwagandha
here are the side effects of the Ashwagandha
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App