ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» આ 5 કારણોથી મહિલાઓ નથી થઈ શકતી પ્રેગ્નેન્ટ । Shilpa Saklani Reveals Why She Could Not Pregnant In 15 Years Of Marriage

    આ ટીવી એક્ટ્રેસ 15 વર્ષે પણ ન બની મા, 5 કારણોથી મહિલાઓ નથી થઈ શકતી પ્રેગ્નેન્ટ

    Divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 06:36 PM IST

    ટીવી એક્ટ્રેસ શિલ્પા સકલાનીના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હજી સુધી ગર્ભધારણ નથી કરી શકી.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ ટીવી એક્ટ્રેસ શિલ્પા સકલાનીના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હજી સુધી ગર્ભધારણ નથી કરી શકી. તેણે હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પ્રેગ્નેન્સી માટે મેડિકલી ફિટ નહોતી એટલે મા ન બની શકી. ગાયનોક્લોજિસ્ટ મૃણાલ ગોરે કહે છે કે ઘણાં કપલ્સ ઈચ્છા હોવા છતાં પણ બેબી પ્લાન નથી કરી શકતા. તેની પાછળ આજની લાઇફસ્ટાઇલ અને અનેક હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ જવાબદાર છે. તો ચાલો જાણીએ ક્યા કારણો છે તેની પાછળ.

      સ્ટ્રેસ અને ડિપ્રેશન

      તેનાથી મહિલાઓમાં પ્રોલેક્ટીન નામનો હોર્મોન વધી જાય છે, જેનાથી પ્રેગ્નેન્સીમાં સમસ્યા આવે છે. હોર્મોનનું ઈમબેલેન્સ પણ પ્રેગ્નેન્સીમાં બાધા ઉત્પન્ન કરે છે.

      આગળ વાંચો, મહિલાઓની પ્રેગ્નેન્ટ ન થઈ શકવાના અન્ય કારણો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ 5 કારણોથી મહિલાઓ નથી થઈ શકતી પ્રેગ્નેન્ટ । Shilpa Saklani Reveals Why She Could Not Pregnant In 15 Years Of Marriage
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `