ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 5 Myths and Facts about Vitiligo

    શરીર ને ચહેરા પર થતાં સફેદ દાગ થવા પાછળની આ 5 માન્યતા અને હકીકત જાણો

    Health Desk, Ahmedabad | Last Modified - Jan 26, 2018, 01:31 PM IST

    સફેદ દાગ પાછળની માન્યતા અને હકીકત
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વિટિલિગો એક ત્વચાનો રોગ છે. આ રોગમાં ચામડી મેલેનિન નામનું રંગ તત્ત્વ છોડી દે છે. આ મેલેનિન રંગ માટે જવાબદાર છે. વિટિલિગો સાથે કઈ-કઈ ગેરસમજો જોડાયેલી છે અને ખરેખર તેની પાછળની હકીકતો શી છે તે અહીં પ્રસ્તુત છે

      1.માન્યતા - માછલી ખાધા બાદ તરત જ દૂધનું સેવન કરવાથી આ રોગમાં વધારો થઈ શકે છે.

      તથ્ય: હકીકત એ છે કે વિટિલિગો એક પ્રતિરક્ષા સિન્ડ્રોમ છે, તેને આહાર સાથે સંબંધ નથી.

      આગળ વાંચો સફેદ દાગ પાછળની અન્ય 4 માન્યતા અને હકીકત વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 5 Myths and Facts about Vitiligo
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `