તમારા ફેફસાં ખરાબ કરી છે આવી 5 ભૂલો, બેદરકારી કર્યાં વિના જાણી લેજો

આ 5 કારણોથી તમારા ફેફસાં થઈ શકે છે ખરાબ, બેદરકારી ન કરતાં

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 07:16 PM
5 Common Mistake That Causes Lung Infection

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લંગ્સ ડિસીઝ થવું એક મેડિકલ કંડીશન છે. જેનાથી આખી દુનિયા પીડિત છે. સ્મોકિંગ, ઈન્ફેક્શન અને જિનેટિક ફેક્ટર તેના માટે જવાબદાર છે. ફેફસા આપણી બોડીમાં ઓક્સીજન લાવવા અને કાર્બનડાઈઓક્સાઈડને બહાર કાઢવાનું કામ કરે છે. જેથી આજે અમે તમને આયુર્વેદ પ્રમાણે 5 એવા કારણો વિશે જણાવીશું જેનાથી ફેફસામાં ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

નાકની જગ્યાએ મોઢામાંથી શ્વાસ લેવો

મોંથી શ્વાસ લેવાથી અનફિલ્ટર એર સીધી ફેફસામાં જતી રહે છે જેના કારણે ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

આગળ વાંચો ફેફસામાં ઈન્ફેક્શન થવાના અન્ય કારણો વિશે.

5 Common Mistake That Causes Lung Infection

ફળ ખાધાં બાદ પાણી પીવું

ફળો ખાધાં બાદ પાણી પીવાથી લંગ્સ ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે, કારણ કે તેનાથી કફ વધે છે અને તે ફેફસામાં ઈન્ફેક્શન વધારે છે. 

5 Common Mistake That Causes Lung Infection

પરસેવો થયો હોય અને તેવી હાલતમાં ઠંડુ પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવાં

આનાથી કફ અને વાતનું સંતુલન બગડી શકે છે અને ફેફસામાં ઈન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે.

5 Common Mistake That Causes Lung Infection

ધૂમાડા અને પ્રદૂષણને કારણે

ધૂમાડા અને પ્રદૂષણવાળી જગ્યાએ વધુ સમય સુધી રહેવાથી અને ત્યાં માસ્ક ન પહેરવાથી લંગ્સ ઈન્ફેક્શન અને ડિસીઝનો ખતરો વધી જાય છે.

5 Common Mistake That Causes Lung Infection

હોસ્પિટલના ICU  વોર્ડમાં માસ્ક વિના જવાથી

હોસ્પિટલના ICU  વોર્ડમાં માસ્ક વિના લાંબા સમય સુધી રહેવાંથી ફેફસામાં ઈન્ફેક્શન થઈ શકે છે. કારણ કે ત્યાં રહેલાં બેક્ટેરિયા ફેફસામાં પહોંચી જાય છે.

X
5 Common Mistake That Causes Lung Infection
5 Common Mistake That Causes Lung Infection
5 Common Mistake That Causes Lung Infection
5 Common Mistake That Causes Lung Infection
5 Common Mistake That Causes Lung Infection
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App