ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» From Double Cleansing To Washing Hair With Hot Water, 5 Beauty Secrets Of Divyanka Tripathi

    Divyankaની સુંદર સ્કિન અને વાળના સિક્રેટ્સ, તમે પણ કરજો ટ્રાય

    Divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 10:21 AM IST

    33 વર્ષની આ એક્ટ્રેસ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે યોગ્ય સ્કિનકેર અને હેરકેર રૂટિન ફોલો કરે છે.
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ Divyanka Tripathi ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ તેના માસૂમ ચહેરા અને સુંદરતાના પણ લોકો ફેન છે. તેની આ નેચરલ સુંદરતામાં તેની ક્લીયર સ્કિન અને સિલ્કી હેરનો મોટો હાથ છે. 33 વર્ષની આ એક્ટ્રેસ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે યોગ્ય સ્કિનકેર અને હેરકેર રૂટિન ફોલો કરે છે. આજે અમે તમને તેના બ્યુટી સિક્રેટ્સ શેર કરી રહ્યા છીએ, તો તમે પણ જાણો તેની સુંદરતાના રાજ.

      સ્કિનકેર રૂટિન

      દિવ્યાંકા પોતાના ચહેરાને ક્લીન અને હાઇડ્રેટ રાખવાનું નથી ભૂલતી. શૂટિંગ પછી તે મેકઅપ રિમૂવ કરવાનું નથી ભૂલતી. તેના માટે આ M.A.C. કોસ્મેટિકના ઓઇલ ક્લીન્ઝરનો ઉપયોગ કરે છે. તેના પછી તે ફેસવોશથી પોતાનો ચહેરો સાફ કરે છે અને પછી ટોનર અને મોઇશ્ચરાઇઝર અપ્લાય કરે છે. તે આ સ્કિનકેર રૂટિનને દરરોજ ફોલો કરે છે. તેણે જણાવ્યું કે જો તે આવું નથી કરતી, તો તેને પિંપલ્સની પરેશાનીથી પસાર થવું પડે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દિવ્યાંકાના અન્ય સિક્રેટ્સ વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: From Double Cleansing To Washing Hair With Hot Water, 5 Beauty Secrets Of Divyanka Tripathi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `