ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ગર્ભાવસ્થામાં સંતરાના ફાયદા, 5 benefits of orange in pregnancy

    ગર્ભાવસ્થામાં વરદાન સમાન છે આ 1 ફળ, લોહી વધારવાની સાથે આપશે 5 ફાયદા

    divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 10:00 AM IST

    હેલ્થનું જેટલું વધુ ધ્યાન રાખવામાં આવે એટલું જ બાળક વધુ હેલ્ધી આવે છે
    • વિટામીન સીથી ભરપૂર સંતરાં ગર્ભાવસ્થામાં ખૂબજ ફાયદાકારક છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિટામીન સીથી ભરપૂર સંતરાં ગર્ભાવસ્થામાં ખૂબજ ફાયદાકારક છે

      યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થામાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન હેલ્થનું જેટલું વધુ ધ્યાન રાખવામાં આવે એટલું જ બાળક વધુ હેલ્ધી આવે છે. ગર્ભાવસ્થામાં મહિલાઓને ઘણીવાર ખાટી વસ્તુઓ ખાવાનું મન થતું હોય છે. આ સમયે બધી ખાટી વસ્તુઓ તેમના માટે ફાયદાકારક નથી હોતી, પરંતુ તેઓ સંતરાંનું સેવન કોઇપણ જાતની ચિંતા વગર કરી શકે છે. સંતરાં ગર્ભાવસ્થામાં કઈંજ નુકશાન તો નથી કરતાં સાથે-સાથે ફાયદા અઢળક આપે છે.

      વિટામીન સીથી ભરપૂર સંતરાં ગર્ભાવસ્થામાં ખૂબજ ફાયદાકારક છે. સંતરાં જીભને સાફ રાખવાની સાથે-સાથે ગર્ભમાં ઉછરી રહેલ બાળકને પણ બહુ ફાયદા આપે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ સંતરાંમાંથી માતા અને બાળકને મળતા ફાયદા.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ સંતરાંથી ગર્ભાવસ્થામાં મળતા 5 ફાયદા....

      રોજ કરો આ 7માંથી 1 ઉપાય, નહીં રહે અપચા કે કબજીયાતની સમસ્યા

    • ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે

    • તણાવ દૂર કરે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      તણાવ દૂર કરે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગર્ભાવસ્થામાં સંતરાના ફાયદા, 5 benefits of orange in pregnancy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `