ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 3 must know causes of eye problems nowadays

    તમારી આંખો ખરાબ કરવા પાછળ આ 3 કારણો છે જવાબદાર, બચવા જાણો 3 ઉપાય

    Health Desk, Ahmedabad | Last Modified - Jan 13, 2018, 10:00 AM IST

    આઈ કેર : આંખોમાં તકલીફ માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણો જાણો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ આંખ સંબંધી સમસ્યાઓ ઘણી જ વધતી જઈ રહી છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક છે આપણી બેદરકારી અને આંખોનું પૂરતું ધ્યાન ન આપવું. શું તમે જાણો છો કે આજકાલ મુખ્ય ત્રણ કારણોથી આંખોને નુકસાન પહોંચે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

      1. મેકઅપ

      લિપસ્ટિક, આઈલાઇનર, મસ્કારા મેકઅપ બોક્સમાં હોય છે એટલે મેકઅપ બોક્સમંા ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે. બ્રિટનની લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેકઅપ બ્રશ અને આઉટ ઑફ ડેટ કોસ્મેટિકમાં 6 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે.

      શું કરવું જોઈએ

      રાત્રે સૂતા પહેલાં આઈ મેકઅપ દૂર કરી દેવો. મસ્કારા અને આઈલાઇનર જેવી પ્રોડક્ટને દર ત્રણ મહિને બદલવી જોઈએ. જેને સરળતાથી ધોઈ શકાય તેવા આઈલાઇનરની પસંદગી કરવી.

      આગળ વાંચો અન્ય 2 કારણો વિશે જેનાથી આંખોને બહુ જ નુકસાન થાય છે અને તેનાથી બચવાના ઉપાય.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 3 must know causes of eye problems nowadays
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `