ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Follow the 8 weeks Jogging plan and increase the life

    2 મહિના સુધી જોગિંગ માટે ફોલો કરો આ પ્લાન, થશે ઉંમરમાં વધારો

    Divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 12:04 AM IST

    અઠવાડિયામાં એકથી અઢી કલાક જોગિંગ કરાય તો તે તમારા શરીરને સ્વસ્થ રાખવા પૂરતું છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ જોગિંગને કસરતનો જ એક ભાગ ગણવામાં આવે છે. જો તમે જોગિંગ કરો છો તો અજાણતાં તમને કેટલાક ખાસ ફાયદા મળે છે. અઠવાડિયામાં એકથી અઢી કલાક જોગિંગ કરાય તો તે તમારા શરીરને સ્વસ્થ રાખવા પૂરતું છે. તે કોલેસ્ટેરોલ અને બીપીને પણ કંટ્રોલમાં રાખે છે. જો તમને કોઇ રોગ હોય તો તમે આ કામ કરો તે પહેલાં ડોક્ટરની સલાહ લો તે આવશ્યક છે.

      જોગિંગ કરવાથી થશે આ ફાયદા

      - કેલેરી બર્ન થશે.
      - સારી ઊંઘ આવશે.
      - માંસપેશીઓ અને હાડકાં મજબૂત રહે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બે મહિનાનું અઠવાડિયા પ્રમાણેનું રૂટિન...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Follow the 8 weeks Jogging plan and increase the life
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `