12 સમસ્યામાં ઉપયોગી છે એલોવેરાનો રસ

કયા રોગમાં કેટલો લેવો એલોવેરાનો રસ, શું કહે છે આયુર્વેદ

divyabhaskar.com | Updated - May 12, 2018, 02:17 PM
benefits of eating aloe vera in empty stomach

યુટિલિટી ડેસ્ક: એલોવેરાનો રસ કઈ કઈ બીમારીમાં શ્રેષ્ઠ ઈલાજ છે તેના વિશે અહીં જણાવી રહ્યા છીએ.

1). ડાયાબિટિસના દર્દીઓએ રોજ સવારે ખાલી પેટે ચાર-પાંચ ચમચી એલોવેરાનો રસ પીવો.

2). જેમને નપુસંકતા છે તેઓ પણ રોજ સવારે ત્રણ-ચાર ચમચી એલોવેરાનો રસ પીવો.

3). જેમના શરીરમાં ફોડલીઓ બહુ થાય છે તેઓ માટે પણ એલોવેરાનો રસ ખૂબજ ઉપયોગી છે.

4). વાળમાં ડેન્ડ્રફ હોય તો વાળમાં એલેવોરા લગાવવું.

5). વાળ બહુ ખરતા હોય તો પણ એલોવેરાનો રસ ખૂબ કામ કરે છે. વાળમાં લગાવો.

6). વાળનો ગ્રોથ વધારવા માટે પણ તેને વાળમાં લગાવી શકાશે.

7). સમય પહેલા વાળ સફેદ થઈ ગયા હોય તો વાળમાં એલોવેરા રસ લગાવી શકો છો.

8). ગેંગરી માટે શ્રેષ્ઠ ઈલાજ છે એલોવેરા. ગેંગરીની જગ્યાએ એલોવેરા લગાવવું.

9). ચામડીના રોગીઓએ રસ પીવો અને લગાવવો.

10). અલ્સર (પેટમાં ઈજા) હોય તેઓ માટે પણ એલોવેરાનો રસ સારો છે.

11). મોઢામાં વાસ બહુ આવતી હોય તો સવારે એલોવેરાના રસથી માલીસ કરવું.

12). પેઢામાંથી લોહી આવતું હોય તો હળવા હાથે એલોવેરાનો રસ લગાવવો.

X
benefits of eating aloe vera in empty stomach
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App