Divya Bhaskar

Home » Lifestyle » Health » how to eat walnuts the best way

જાણો અખરોટ ખાવાની સાચી રીત અને તેના ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 02:04 PM

અખરોટ ખાઈ રહ્યા છો છતા તેનો ફાયદો નથી થઈ રહ્યો? તો આ વાંચો

  • how to eat walnuts the best way
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક: અખરોટના ઘણા ફાયદા છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે અખરોટને શા માટે અને કેવી રીતે ખાવા જોઈએ. જો તમે અખરોટ ખાઈ રહ્યા છો છતા તેનો ફાયદો નથી થઈ રહ્યો તો ક્યાંકને ક્યાંક તેને ખાવાની વીધિમાં ગરબડ હશે તેમ સમજી લેવું. ઘણા લોકોને અખરોટ કેવી રીતે ખાવા તેની સમજ નથી હોતી તો તેની વીધિ અમે અહીં જણાવીશું.


    અખરોટને કેવી રીતે ખાવા.....


    15 ગ્રામ અથરોટ લઈ તેને દુધમાં ઉકાળો, ઉકાળ્યા બાદ દળેલી શાકર મેળવો (ખાંડ ન નાખવી), ત્યાર બાદ બે-ચાર દાણા કેસર ઉમેરી ઉકાળો, પછી નવસેકું થાય ત્યારે સેવન કરો.


    બીજી રીત: અખરોટના આઠની પેશી, ચાર બદામના દાણા, 10 સુકી દ્રાક્ષ એક સાથે ખાઈ ઉપરથી શાકર વાળું દુધ પીવું.


    આગળની સ્લાઈડમાં જાણો અખરોટના ફાયદા

  • how to eat walnuts the best way

    અખરોટ ખાવાના ફાયદા.....

     

    1 વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

    2. એકદમ રિલેક્સ થઈ જશો અને ઊંધ સારી આવશે.

    3. અખરોટ ખાવાથી હ્રદય એક્ટિવ રહે છે. તેમા ભરપૂર એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે.

    4. ડાયાબિટિસનું જોખમ ટળી જાય છે.

    5. મગજને ઝડપી બનાવે છે. તેથી તેને બ્રેઈન ફૂડ કહે છે. તેમાં વિટામિન ઈ હોય છે.

    6. પેટના કેન્સરથી બચી શકાય છે

    7. શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે.

    8. ગર્ભવતિ મહિલાએ ખાવા જોઈએ, જેથી ગર્ભમાં રહેલા બાળકને એલર્જી થતી નથી અને પોષણ મળે છે.

    8. તણાવ ઓછો થાય છે અને બ્રડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

    9. હાડકા મજબુત બને છે.

    10. વાળ અને સ્કિનને હેલ્ધી રાખે છે.

    11. સાંધાના દુખાવાને દૂર કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending