Home » Lifestyle » Health » 10 things to know during night shift

જો તમે નાઇટ શિફ્ટ કરો છો તો આ 10 વાતોનું ખાસ રાખો ધ્યાન

Divyabhaskar.com | Updated - Feb 04, 2018, 02:42 AM

નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોએ રાતના નોનવેજ, કોલ્ડડ્રિંક, વધુ ચા, જંકફૂડ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ

  • 10 things to know during night shift
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ નાઇટ શિફ્ટ કરતા લોકોને અનેક પ્રકારની સમસ્યા હોય છે. એ લોકોમાં મેદસ્વિતા, એસિડિટી, નબળાઇ, થાક અને ઉંઘની સમસ્યા રહે છે. નાઇટના કારણે જીવનશૈલી બદલાઇ જવાથી આ બધી પ્રોબ્લેમ થતી હોય છે. જોકે નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોએ રાતના નોનવેજ, કોલ્ડડ્રિંક, વધુ ચા, જંકફૂડ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. નાઇટ શિફ્ટમાં એવા ફૂડ ખાવા જોઈએ જે સરળતાથી ડાઇજેસ્ટ થઈ શકે, જેનાથી આખી રાત કામ કરવા માટે એનર્જી મળે અને જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ ન જમા થવા દે. આજે અમે નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને 10 એવી વાતો લઇને આવ્યા છીએ જેને તેમણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો તેના પર નજર ફેરવીએ.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા 10 ફૂડ્સ વિશે જે નાઇટ શિફ્ટમાં ખાવા જોઈએ...

  • 10 things to know during night shift
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 things to know during night shift
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ