ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 10 વસ્તુઓ ગરમીમાં આપશે રાહત | 10 things protect you from Extreme Heat of Summer

    આયુર્વેદ: 10 વસ્તુ ગરમીમાં આપશે રાહત

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 05:53 PM IST

    ગરમીથી બચવાના ઘરેલું ઉપાય
    • આયુર્વેદ: 10 વસ્તુ ગરમીમાં આપશે રાહત
      આયુર્વેદ: 10 વસ્તુ ગરમીમાં આપશે રાહત

      યુટિલિટી ડેસ્ક: ઉનાળાના આકરા તાપથી આજે બધા લોકો પરેશાન છે. આજે અમે જણાવીશું કેવી વસ્તુનું સેવન કરવાથી ગરમામાં ઝડપથી રાહત મળશે. સાથે ગરમીમાં તીખા-તળેલા અને મસાલાવાળા ખોરાકનું સેવન ન કરવું. ગરમીમાં રાહત અપાવવાની દ્રષ્ટિએ આયુર્વેદમાં જેનો ઉલ્લેખ છે તે 10 વસ્તુઓ આ પ્રમાણે છે.


      1).લાલા મચરાની જગ્યાએ લીલા મરચાનો ઉપયોગ કરવો.

      2). ડુંગળીનું સેવન કરવું. ડુંગળીને સમારીને એકાદ કલાક પાણીમાં પલાળી રાખશો તો તેની સ્મેલ જતી રહેશે.

      3). લીંબુ. શરબત બનાવીને પીવું.

      4). ફૂદીનો. ફૂદીનાનું શરબત અથવા ચટણી પણ બનાવી શકો છો.

      5). ટમેટાને સમારી ચહેરા પર ઘસવાથી રાહત મળશે.

      6). ખીરા કાકડી

      7).બિલ્લાનું શરબત

      8).કાચી કેરીનું શરબત

      9).નારિયેળ પાણી

      10. તરબુચ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 10 વસ્તુઓ ગરમીમાં આપશે રાહત | 10 things protect you from Extreme Heat of Summer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `