ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 10 health benefits of sesame seeds

    શરીર માટે શ્રેષ્ઠ મનાય છે તલ, ખાવાથી થાય છે અદભૂત ફાયદા

    divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 05:22 PM IST

    તલ ત્રણ પ્રકારના હોય છે. કાળા, સફેદ અને લાલ. લાલ તેલનો પ્રયોગ ઘણો જ ઓછો થાય છે. તલનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ભારતમાં તલની અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, સાથે જ તલ અનેક રીતે ગુણકારી પણ છે. શિયાળામાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને શરીર સક્રિય રહે છે. તલમાં અનેક પ્રકારના પ્રોટિન, કેલ્શિયમ, બી કોમ્પલેક્સ અને કાર્બોહાઇડ્રેડ જેવા તત્વો રહેલા છે. તલનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે અને માનસિક દુર્બળતા રહેતી નથી. આ ઉપરાંત પ્રાચીન સમયમાં સુંદરતા જાળવવા માટે પણ તલનો ઉપયોગ કરવામાં આવતો હતો. તલ ત્રણ પ્રકારના હોય છે. કાળા, સફેદ અને લાલ. લાલ તેલનો પ્રયોગ ઘણો જ ઓછો થાય છે. તલનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે. આજે અમે અહી તલના ઔષધીય ગુણો અને ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ.

      તલના ફાયદા જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 10 health benefits of sesame seeds
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `