ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવી છે, ખાઓ આ 10 ફૂડ

ઇમ્યૂન સિસ્ટમને પાવરફુલ કરવા માગતા હોવ તો એ માટે તમારા ડાયટ પ્લાનમાં એવા ફૂડ્સ ઉમેરવા જોઇએ જેમાં વિટામિન સી હોય

divyabhaskar.com | Updated - Feb 06, 2018, 07:10 PM
બદામમાં વિટામિન ઇ, સી મળી આવે છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે
બદામમાં વિટામિન ઇ, સી મળી આવે છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે

યુટિલિટી ડેસ્કઃ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોય તો અનેકવિધ રોગોને આપણે આપણાથી દૂર રાખી શકીએ છીએ, પરંતુ હાલની બદલાતી જીવનશૈલી, તણાવભર્યા વાતાવરણના કારણે ઇમ્યૂન સિસ્ટમ જોઇએ તેટલી મજબૂત રહેતી નથી. જો તમે તમારી ઇમ્યૂન સિસ્ટમને પાવરફુલ કરવા માગતા હોવ તો એ માટે તમારા ડાયટ પ્લાનમાં એવા ફૂડ્સ ઉમેરવા જોઇએ જેમાં વિટામિન સી હોય. આ પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ ટિસ્યૂને રિપેર અને રિજનરેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ આપણા શરીરના સેલ્સને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. આજે અમે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવતા 10 ફૂડ્સ અંગે જણાવી રહ્યાં છીએ.

બદામ


બદામમાં શરદી સામે લડવામાં મદદ કરે છે. બદામમાં વિટામિન ઇ, સી મળી આવે છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. દરરોજ બદામ ખાવામાં આવે તો તેમાંથી મોટી માત્રામાં વિમાટિન ઇ મળી શકે છે. તેમજ હેલ્ધી ફેટ્સ પણ તેમાંથી મળી આવે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો...ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવતા 10 ફૂડ્સ

બ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર હોય છે
બ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર હોય છે

બ્રોકલી

બ્રોકલીમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. બ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર હોય છે. બ્રોકલીને સૌથી વધુ હેલ્ધી વેજીટેબલ્સ માનવામાં આવે છે. 

ઇન્ફેક્શન સામે લડવા માટે લસણ ઘણું જ કામ લાગે છે. લસણ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે
ઇન્ફેક્શન સામે લડવા માટે લસણ ઘણું જ કામ લાગે છે. લસણ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે

લસણ

લસણ મોટાભાગના ભારતીયોના ઘરમાં ઉપયોગમાં લેવાતું હશે. ઇન્ફેક્શન સામે લડવા માટે લસણ ઘણું જ કામ લાગે છે. લસણ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અને આર્ટીના હાર્ડેનિંગને સ્લો કરે છે. લસણમાં ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરતા તત્વો પણ વિશાળ પ્રમાણમાં મળી આવે છે. 

ક્રોનિક પેઇન, કોલેસ્ટ્રોલ લોઅરિંગ પ્રોપર્ટીઝ માટે પણ આદુ ઘણું ઉપયોગી છે
ક્રોનિક પેઇન, કોલેસ્ટ્રોલ લોઅરિંગ પ્રોપર્ટીઝ માટે પણ આદુ ઘણું ઉપયોગી છે

આદુ

લસણની જેમ આદુ પણ ભારતીયો પોતાની વિવિધ વાનગીમાં લગભગ દરરોજ ઉપયોગમાં લે છે. આદુ બળતરાને ઘટાડે છે. ઉપરાંત ક્રોનિક પેઇન, કોલેસ્ટ્રોલ લોઅરિંગ પ્રોપર્ટીઝ માટે પણ આદુ ઘણું ઉપયોગી છે. 

ગ્રીન ટીમાં ઇજીસીજી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. તેમજ મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે
ગ્રીન ટીમાં ઇજીસીજી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. તેમજ મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે

ગ્રીન ટી

ગ્રીન ટીમાં ફ્લેવોનોઇડ્સ નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. ગ્રીન ટીમાં ઇજીસીજી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. તેમજ મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે. તેમજ ગ્રીન ટી પીવાથી લોહીની નળીઓ રિલેક્સ થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

પપૈયાની જેમ કિવિમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી હોય છે
પપૈયાની જેમ કિવિમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી હોય છે

કિવિ

પપૈયાની જેમ કિવિમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી હોય છે. વિટામિન સી વ્હાઇટ બ્લડ સેલને બૂસ્ટ કરે છે, જે ઇન્ફેક્શન સામે ફાઇટ કરે છે. કિવિના ઉપયોગથી આપણા શરીરના ફંક્શન પ્રોપરલી વર્ક કરે છે.

પપૈયામાં પોટેશિયમ, વિટામિન બી, ફોલેટ સહિતના અનેક તત્વો હોય છે
પપૈયામાં પોટેશિયમ, વિટામિન બી, ફોલેટ સહિતના અનેક તત્વો હોય છે

પપૈયા

પપૈયામાં વિટામિન સીની માત્રા ભરપૂર હોય છે. તમે દરરોજ જરૂરી 224 ટકા વિટામિન સી માત્ર પપૈયામાંથી મેળવી શકો છો. પપૈયામાં પોટેશિયમ, વિટામિન બી, ફોલેટ સહિતના અનેક તત્વો હોય છે, જે આપણા શરીરને હેલ્ધી રાખે છે. 

ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે વિટામિન સી હેલ્ધી સ્કિન મેઇન્ટેઇન કરવામાં પણ મદદ કરે છે
ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે વિટામિન સી હેલ્ધી સ્કિન મેઇન્ટેઇન કરવામાં પણ મદદ કરે છે

લાલ મરચા

લાલ મરચામાં મોટી માત્રામાં વિટામિન સી હોય છે. તેમજ તેમાં બેટા કેરોટિન પણ વિશેષ હોય છે. ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે વિટામિન સી હેલ્ધી સ્કિન મેઇન્ટેઇન કરવામાં પણ મદદ કરે છે. બેટા કેરોટિન આંખ અને સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

વિટામિન એ, ઓક્સોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે
વિટામિન એ, ઓક્સોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે

પાલકની ભાજી

પાલકની ભાજીમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ બેટા કેરોટિન હોય છે, જે આપણી ઇમ્યૂન સિસ્ટમને ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, ઓક્સોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે.

હળદરમાં કુરકુમિનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી તેનાથી મસલ ડેમેજની શક્યતા ઘટાડી શકાય છે
હળદરમાં કુરકુમિનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી તેનાથી મસલ ડેમેજની શક્યતા ઘટાડી શકાય છે

હળદર

હળદર અનેક પ્રકારના રોગો માટે લાભકારી માનવામાં આવે છે. હળદરમાં  ઓસ્ટિઓઆર્થ્રાઈટસ અને રૂમટૉઇડ આર્થાઇટ્સના ટ્રીટમેન્ટમાં એન્ટી ઇન્ફ્લામેમટરી તરીકે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરમાં કુરકુમિનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી તેનાથી મસલ ડેમેજની શક્યતા ઘટાડી શકાય છે.

X
બદામમાં વિટામિન ઇ, સી મળી આવે છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છેબદામમાં વિટામિન ઇ, સી મળી આવે છે, જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે
બ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર હોય છેબ્રોકલીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર હોય છે
ઇન્ફેક્શન સામે લડવા માટે લસણ ઘણું જ કામ લાગે છે. લસણ બ્લડ પ્રેશર ઘટાડી શકે છેઇન્ફેક્શન સામે લડવા માટે લસણ ઘણું જ કામ લાગે છે. લસણ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે
ક્રોનિક પેઇન, કોલેસ્ટ્રોલ લોઅરિંગ પ્રોપર્ટીઝ માટે પણ આદુ ઘણું ઉપયોગી છેક્રોનિક પેઇન, કોલેસ્ટ્રોલ લોઅરિંગ પ્રોપર્ટીઝ માટે પણ આદુ ઘણું ઉપયોગી છે
ગ્રીન ટીમાં ઇજીસીજી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. તેમજ મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છેગ્રીન ટીમાં ઇજીસીજી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. તેમજ મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે
પપૈયાની જેમ કિવિમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી હોય છેપપૈયાની જેમ કિવિમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી હોય છે
પપૈયામાં પોટેશિયમ, વિટામિન બી, ફોલેટ સહિતના અનેક તત્વો હોય છેપપૈયામાં પોટેશિયમ, વિટામિન બી, ફોલેટ સહિતના અનેક તત્વો હોય છે
ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે વિટામિન સી હેલ્ધી સ્કિન મેઇન્ટેઇન કરવામાં પણ મદદ કરે છેઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે વિટામિન સી હેલ્ધી સ્કિન મેઇન્ટેઇન કરવામાં પણ મદદ કરે છે
વિટામિન એ, ઓક્સોલિક એસિડ જેવા તત્વો મળી આવે છેવિટામિન એ, ઓક્સોલિક એસિડ જેવા તત્વો મળી આવે છે
હળદરમાં કુરકુમિનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી તેનાથી મસલ ડેમેજની શક્યતા ઘટાડી શકાય છેહળદરમાં કુરકુમિનની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી તેનાથી મસલ ડેમેજની શક્યતા ઘટાડી શકાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App