ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» 10 best benefits of eating Sprouted green beans

    રોજ થોડાં ફણગાવેલાં મગ ખાવાથી શરીર પર થશે 10 ગજબની અસર, જાણી લો

    Health Desk, Ahmedabad | Last Modified - Feb 28, 2018, 05:58 PM IST

    10 ફાયદાઃ ફણગાવેલાં કઠોળમાં મગ છે શ્રેષ્ઠ, રોજ સવારે ખાવાથી રોગો રહેશે દૂર
    • ફણગાવેલાં કઠોળમાં મગ છે શ્રેષ્ઠ, રોજ સવારે ખાવાથી રોગો રહેશે દૂર
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફણગાવેલાં કઠોળમાં મગ છે શ્રેષ્ઠ, રોજ સવારે ખાવાથી રોગો રહેશે દૂર

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે, પણ તેમાંથી ફણગાવેલાં મગ આપણાં સ્વાસ્થ્યને કઈ રીતે સાચવે છે તે ઘણાં લોકો જાણતાં નહીં હોય. ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. જેથી સવારે ખાલી પેટ 1 નાની વાટકી ખાવાથી ઘણાં ફાયદા મળે છે. સાથે જ તેને ખાતાં પહેલાં થોડાં ફ્રાય કરીને અથવા અધકચરાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તો આજે જાણી લો રોજ ફણગાવેલાં મગ ખાશો તો તમને કેવા ફાયદા મળશે.


      આગળ વાંચો રોજ થોડાં ફણગાવેલાં મગ ખાઈ લેવાથી શું થાય છે.

    • કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે, પણ તેમાંથી ફણગાવેલાં મગ આપણાં સ્વાસ્થ્યને કઈ રીતે સાચવે છે તે ઘણાં લોકો જાણતાં નહીં હોય. ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. જેથી સવારે ખાલી પેટ 1 નાની વાટકી ખાવાથી ઘણાં ફાયદા મળે છે. સાથે જ તેને ખાતાં પહેલાં થોડાં ફ્રાય કરીને અથવા અધકચરાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તો આજે જાણી લો રોજ ફણગાવેલાં મગ ખાશો તો તમને કેવા ફાયદા મળશે.


      આગળ વાંચો રોજ થોડાં ફણગાવેલાં મગ ખાઈ લેવાથી શું થાય છે.

    • ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે, પણ તેમાંથી ફણગાવેલાં મગ આપણાં સ્વાસ્થ્યને કઈ રીતે સાચવે છે તે ઘણાં લોકો જાણતાં નહીં હોય. ફણગાવેલાં મગમાં ભરપૂર માત્રામાં ફાયબર અને પ્રોટીન હોય છે. જેથી સવારે ખાલી પેટ 1 નાની વાટકી ખાવાથી ઘણાં ફાયદા મળે છે. સાથે જ તેને ખાતાં પહેલાં થોડાં ફ્રાય કરીને અથવા અધકચરાં બાફીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તો આજે જાણી લો રોજ ફણગાવેલાં મગ ખાશો તો તમને કેવા ફાયદા મળશે.


      આગળ વાંચો રોજ થોડાં ફણગાવેલાં મગ ખાઈ લેવાથી શું થાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 10 best benefits of eating Sprouted green beans
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `