દેશી ઘીના માત્ર 2 ટીપાં નાખો નાકમાં, મળશે આ 5 ગજબના ફાયદા

ગાયના ઘીના માત્ર 2 ટીપાં નાકમાં નાખવાથી ગળાના ઉપરના ભાગની અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ થઈ શકે છે.

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:50 PM
દેશી ઘીના ટીપાંને નાકમાં નાખવાના ફાયદા તો છે જ સાથે જ જો આપણે આપણી ડાયટમાં રોજ દેશી ઘીને સામેલ કરીએ છીએ તો તેનાથી હાર્ટ બ્લોકેજ થવાથી પણ બચાવ થાય છે.
દેશી ઘીના ટીપાંને નાકમાં નાખવાના ફાયદા તો છે જ સાથે જ જો આપણે આપણી ડાયટમાં રોજ દેશી ઘીને સામેલ કરીએ છીએ તો તેનાથી હાર્ટ બ્લોકેજ થવાથી પણ બચાવ થાય છે.

યૂટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે ઘીને ભોજનનો સ્વાદ વધારવા અને નબળાઈ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તેમાં રહેલા તત્વો માત્ર બોડીને તાકાત નથી આપતા, પરંતુ અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે. કેટલીક આવી જ હેલ્થ પ્રોબ્લેમ્સ છે જેમાં દેશી ઘીને નાકમાં નાખવાથી આરામ મળે છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે ગાયના ઘીના માત્ર 2 ટીપાં નાકમાં નાખવાથી ગળાના ઉપરના ભાગની અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ થઈ શકે છે. ડો. મુલ્તાની જણાવી રહ્યા છે ગાયનું ઘી નાકમાં નાખવાથી થતા 5 ફાયદા વિશે.

દેશી ઘીના ટીપાંને નાકમાં નાખવાના ફાયદા તો છે જ સાથે જ જો આપણે આપણી ડાયટમાં રોજ દેશી ઘીને સામેલ કરીએ છીએ તો તેનાથી હાર્ટ બ્લોકેજ થવાથી પણ બચાવ થાય છે. તેનાથી હાર્ટની બીમારીઓ કંટ્રોલ થાય છે. તેમાં વિટામિન K2 હોય છે જે હાડકાં સુધી કેલ્શિયમ પહોંચાડવાનું કામ કરે છે. તેને રોજ ડાયટમાં લેવાથી હાડકાં મજબૂત થાય છે. તેને રોજ ડાયટમાં સામેલ કરવાથી મેટાબોલિઝ્મ સારું રહે છે. તેમજ ડાઇજેશન સુધરે છે. સાથે જ કબજિયાત અને એસિડિટીની પ્રોબ્લેમ દૂર થાય છે.

આગળ જાણો દેશી ઘીના ટીપાં નાકમાં નાખવાના ફાયદા વિશે...

દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થાય છે. સાથે જ નવા વાળ આવવા લાગે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થાય છે. સાથે જ નવા વાળ આવવા લાગે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી એલર્જીની પ્રોબ્લેમ દૂર થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી એલર્જીની પ્રોબ્લેમ દૂર થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેનનો દુઃખાવો ઓછો થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેનનો દુઃખાવો ઓછો થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી મેમોરી પાવર વધારવામાં મદદ મળે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી મેમોરી પાવર વધારવામાં મદદ મળે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી ડ્રાયનેસ દૂર થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી ડ્રાયનેસ દૂર થાય છે.
X
દેશી ઘીના ટીપાંને નાકમાં નાખવાના ફાયદા તો છે જ સાથે જ જો આપણે આપણી ડાયટમાં રોજ દેશી ઘીને સામેલ કરીએ છીએ તો તેનાથી હાર્ટ બ્લોકેજ થવાથી પણ બચાવ થાય છે.દેશી ઘીના ટીપાંને નાકમાં નાખવાના ફાયદા તો છે જ સાથે જ જો આપણે આપણી ડાયટમાં રોજ દેશી ઘીને સામેલ કરીએ છીએ તો તેનાથી હાર્ટ બ્લોકેજ થવાથી પણ બચાવ થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થાય છે. સાથે જ નવા વાળ આવવા લાગે છે.દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થાય છે. સાથે જ નવા વાળ આવવા લાગે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી એલર્જીની પ્રોબ્લેમ દૂર થાય છે.દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી એલર્જીની પ્રોબ્લેમ દૂર થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેનનો દુઃખાવો ઓછો થાય છે.દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેનનો દુઃખાવો ઓછો થાય છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી મેમોરી પાવર વધારવામાં મદદ મળે છે.દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી મેમોરી પાવર વધારવામાં મદદ મળે છે.
દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી ડ્રાયનેસ દૂર થાય છે.દેશી ઘીના 2 ટીપાં નાકમાં નાખવાથી ડ્રાયનેસ દૂર થાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App