હેલ્થ ડેસ્ક: પપૈયામાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ડાઈજેશન ઈમ્પ્રૂવ કરે છે. તેનાથી પેટનું એસિડ લેવલ બેલેન્સમાં રહે છે અને પેટ સંબંધી 5 બીમારીઓ સામે રક્ષણ મળે છે. જેમાં કોલોન કેન્સર પણ સામેલ છે. પપૈયાના આવા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તો ડાયાટિશિયન વિનિતા જયસવાલથી જાણો કઈ બીમારીઓથી બચવા કઈ રીતે પપૈયું ખાવું જોઈએ.
આગળ વાંચો પેટની 5 બીમારીઓથી બચાવતા આ ખાસ ફળ વિશે.
રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર