Health / બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? જાણો બાળકને શું ખવડાવવું અને શું ધ્યાન રાખવું

benefits of cow milk for baby
benefits of cow milk for baby
benefits of cow milk for baby

Divyabhaskar.com

Jan 05, 2019, 01:00 PM IST

હેલ્થ ડેસ્ક: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોની ગ્રોથ માટે દૂધ ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. રાતે રોજ સૂતા પહેલાં બાળકને 1 ગ્લાસ દૂધ આપવું જોઈએ. ઘણાં લોકોને કંન્ફ્યૂઝન હોય છે કે બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? તો તમને જણાવી દઈએ કે બાળકના વિકાસ માટે ગાયનું દૂધ બેસ્ટ છે. જોકે બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી તેના માટે માંનું દૂધ જ બેસ્ટ છે એ પછી તમે બાળકને ગાયનું દૂધ આપી શકો છો. ઘણાં લોકો બાળકને પાઉડરવાળું દૂધ આપે છે, જે હેલ્થ માટે એટલું સારું માનવામાં આવતું નથી.


બાળક માટે કેમ બેસ્ટ છે ગાયનું દૂધ?


1 વર્ષના બાળકને ગાયનું દૂધ આપવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે તેનાથી બાળકને સંપૂર્ણ ન્યૂટ્રિઅન્ટ્સ મળી જાય છે. આ દૂધ બાળકના હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. સાથે જ તેમની ઈમ્યૂનિટી પાવર પણ સ્ટ્રોન્ગ બનાવે છે. શારીરિક અને માનસિક વિકાસ માટે પણ ગાયનું દૂધ બેસ્ટ માનવામાં આવે છે. ગાયના દૂધમાં એવા તત્વ હોય છે જે બાળકને ડાયાબિટીસ અને હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.


આગળ વાંચો બાળકને ગાયનું દૂધ આપવાથી કયા-કયાં ફાયદા મળે છે.

X
benefits of cow milk for baby
benefits of cow milk for baby
benefits of cow milk for baby
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી