રોજ 1 ગ્લાસ ગરમ પાણીમાં તજ પાઉડર મિક્ષ કરી પીવાથી, શરીર પર થશે 10 અસર

Divyabhaskar.com

Dec 06, 2018, 10:54 AM IST
Benefits of Cinnamon powder with warm water

હેલ્થ ડેસ્ક: લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે. જેથી રોજ ડાયટમાં તજને સામેલ કરવાથી ઘણાં બધાં લાભ મળી શકે છે. જેના માટે તમે રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી શકો છો. આ રીતે પીવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જાણી લો ફાયદા.

બ્રેન પાવર

નવશેકા પાણીમાં ચપટી તજ પાઉડર મિક્ષ કરીને પીવાથી બ્રેન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે.

યૂરિન પ્રોબ્લેમ

આ ડ્રિંકમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે. જે યૂરિન પ્રોબ્લેમ્સથી રાહત આપે છે.

ડાઈજેશન

આ ડ્રિંકમાં ચપટી જીરું પાઉડર મિક્ષ કરીને પીવાથી ડાઈજેશન સારું રહે છે અને ડાયરિયામાં પણ ફાયદો થાય છે.

જોઈન્ટ પેઈન

આ ડ્રિંકમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી તેને રોજ સવારે પીવાથી જોઈન્ટ પેઈનમાં રાહત મળે છે.

ઘાને ઠીક કરે છે

આમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે ઘાને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે.

આગળ વાંચો 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પીવાથી અન્ય કેવા ફાયદા મળે છે.

ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ

X
Benefits of Cinnamon powder with warm water
Benefits of Cinnamon powder with warm water
Benefits of Cinnamon powder with warm water
Benefits of Cinnamon powder with warm water
Benefits of Cinnamon powder with warm water
Benefits of Cinnamon powder with warm water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી