ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» If you want to save your kideny from diseases follow this step

    તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો, ફોલો કરો આ ટિપ્સ

    divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 06:56 PM IST

    જો તમને કિડની રિલેટેડ કોઈ સમસ્યા છે, તો તમને આ સ્માર્ટ ટિપ્સ ઉપયોગ થઈ શકે છે
    • તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો, ફોલો કરો આ ટિપ્સ

      શું તમે જાણો છો ડાયબિટિઝ, મોટાપો, હાઈપરટેન્શનની સમસ્યાઓ તમારી કિડની બિમાર કરી શકે છે?.હેલ્દી લાઈફસ્ટાઈલ ન જીવવી, સ્ટ્રેસમાં રહેવું, અયોગ્ય ખોરાક, આ બધી જ વસ્તુ તમારી કિડની ખરાબ કરી શકે છે. યોગ્ય માત્રમાં યોગ્ય ખોરાક તમારી કિડની માટે ખૂબ જ જરૂરી છે. જો તમને કિડની રિલેટેડ કોઈ સમસ્યા છે, તો તમને આ સ્માર્ટ ટિપ્સ ઉપયોગ થઈ શકે છે. તમારા ડાયટમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરો, તે તમારી કિડનીને બિમારી બચાવશે. જે વ્યકિતને પહેલાથી જ કિડની સમસ્યા છે, તેઓએ પોતાના ખોરાકમાં પોટેશિયમ વાળો ખોરાકને સામેલ કરવો જોઈએ. જેમાં સફરજન, પપૈયું, જામફળનો સમાવેશ થાય છે. હાઈપરટેન્શન અને ડાયબિટિશ જેવી બીમારીઓને કારણે પણ કિડની ખરાબ થઈ શકે છે. જો તમારા ઘરમાં કોઈને પણ આ બિમારી હોય તો રોજ બ્લડ પ્રેશર ચેક કરવાનું શરૂ કરી દો. દરરોજ એક્સરસાઈજ કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને. મોટાપાને નિયંત્રણમાં રહે છે. તમારી કિડનીને હેલ્દી રાખવા માટે પાણી પીતું રહેવું જોઈએ. તે ઉપરાંત તમારા ડાયટમાં જ્યૂસ, શૅક, દૂધને પણ સામેલ કરવું જોઈએ. પેશાબને રોકવો જોઈએ નહીં, દિવસમાં જેટલી વાર તમે વૉશરૂમ જશો . તેટલી વાર તમારી બોડીમાંથી ટૉક્સિન બહાર નીકળશે માટે દિવસમાં બને તેટલું પ્રવાહી ખાધ પદાર્થો ખાવા જોઈએ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: If you want to save your kideny from diseases follow this step
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top