ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» આ વસ્તુઓ ખાવાથી ખરે છે વાળ, આજે જ કરો બંધ |if you have hair loss problem, then stop eating this food now

    આ વસ્તુઓ ખાવાથી ખરે છે વાળ, આજે જ કરો બંધ

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 07:29 PM IST

    કેક, પેસ્ટ્રી જેવી દૂધથી બનેલી આઈટમો ઈનડાયરેક્ટલી હેયર લૉસ માટે જવાબદાર હોય છે.
    • આ વસ્તુઓ ખાવાથી ખરે છે વાળ, આજે જ કરો બંધ

      કેક અને પૈસ્ટ્રી-

      આ ફૂડ ઈનડાયરેક્ટલી હેયર લૉસ માટે જવાબદાર હોય છે. તેમાં રહેલી શુગર સ્ટ્રેસ લેવાની કેપેસિટીને ઓછી કરે છે, જેથી વાળ ખરે છે

      ડેરી પ્રોડક્ટ્સ :

      તેમાં રહેલું દૂધ પેસ્ટરાઇઝયુક્ત હોય છે. આ દૂધ પોર્સને બ્લોક કરે છે. તેનાથી વાળ પતલા થવાની સાથે ખરે છે

      તળેલો ખોરાક :

      તેમાં રહેલું મોનો સેચ્યુરેટેડ અને સેચ્યુરેડ ફેટ, ટેસ્ટોસ્ટોરોનનું લેવલ વધારી દે છે

      તેનાંથી DHTનું લેવલ પણ વધી જાય છે અને વાળ ખરવા લાગે છે

      કોલ્ડ ડ્રિન્ક્સ -

      તેમા એસિડનું ફોર્મિંગ અને શુગર ટકા વધારે હોય છે. તેનાથી બ્લડમાં શુગરનું લેવલ વધવાથી વાળા ખરવાની સમસ્યા ઉભી થાય છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ વસ્તુઓ ખાવાથી ખરે છે વાળ, આજે જ કરો બંધ |if you have hair loss problem, then stop eating this food now
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `