રાત્રે ઊંઘતા સમયે ક્યારેયનાં કરવી જોઈએ આ એક ભૂલ

ઘણા લોકોને રાત્રે ઊંધા સૂવાની આદત હોય છે.પરંતુ તમારી આ આદત તમારા શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 12:24 PM
Are You Sleeping In A Healthy position?

ઘણા લોકોને રાત્રે ઊંધા સૂવાની આદત હોય છે.પરંતુ તમારી આ આદત તમારા શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે ઊંધા સૂવાની આદતથી મગજ સુધી લોહી પહોંચતું નથી. તેના કારણે સતત માથાનાં દુખાવો થવા લાગે છે. રાત્રે ઊંધા સૂવાને કારણે તમારી કરોડ રજ્જુનું હાડકું તેના નેચરલ શેપમાં નથી રહી શકતી. તેના કારણે કમરનો દુખાવો પણ થવા લાગે છે. ઊંધા સૂવાને કારમે તમારી ડોક તેના નેચરલ શૅપમાં નથી રહેતીટ. તે. ઉપરાંત તેના કારણે બ્લડ સર્કુલેશન બગડી જાય છે, જેના કારણે નેક પેઈન થવા લાગે છે. દરરોજ ઊઁધા સૂવાને કારણે તમારા શરીરમાં ખોરાક યોગ્ય રીતે પાચન નથી થઈ શકતો. તે ઉપરાંત તેના કારણે સતત પેટમાં દુખાવાની પ્રોબ્લમ થઈ શકે છે. માટે આજથી જ તમારી આદતને છોડી દો અને જીવો તંદુરસ્ત લાઈફ

X
Are You Sleeping In A Healthy position?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App