ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» This home made tips gives you instant relief from cold, cough, and fever

  શરદી-ઉધરસમાં રાહત આપશે આ 5 ઘરગથ્થુ ઉપાય, જાણો તેના ફાયદા

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 08:01 PM IST

  ઋતુમાં બદલાવ આવવાથી આપણાં શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે
  • શરદી-ઉધરસમાં રાહત આપશે આ 5 ઘરગથ્થુ ઉપાય, જાણો તેના ફાયદા

   ઋતુમાં બદલાવ આવવાથી આપણાં શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે.શરીરમાં ઈમ્યૂનિટિ ઓછી હોવાને કારણે શરદી, ઉધરસ, તાવ, જેવી બીમારી થવું સામાન્ય છે. એવામાં અમે તમને જણાવી રહ્યાં છે 5 એવી ટિપ્સ

   જે તમને આ તમામ બીમારી તરત જ રાહત આપશે

   1. ચીકન અને શાકભાજીનો સૂપ

   જો તમે શાકભાજી અને ચિકનથી બનેલો સૂપ તમારી ડાયટમાં સામેલ કરો છો. તો તેનાથી તમારા શરીરમાં ન્યૂટ્રોફિલિસ મૂવમેન્ટ સ્લો થઈ જાય છે. તે તમારી બોડીને હીલ કરીને ઈન્ફેક્શનનો ખાતમો કરી છે

   2. મધ

   મધમાં એન્ટી-બેક્ટરિયલ અને એન્ટી-માઈક્રોબિયલ ગુણ હોય છે. ગળામાં થતી ખરાશ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચામાં મધ અને લીંબુને મિક્સ કરીને પીવાથી તમને ફાયદો થશે

   3. લસણ

   લસણમાં એલિસિન નામનો પદાર્થ હોય છે. જેમાં એન્ટી-માઈક્રોબિયલના ગુણ હોય છે. ઉધરસમાં લસણનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે

   4. દહી

   દહી ઉપરાંત તમામ પ્રોબાયોટિક આઈટમોનું સેવન તમારા આંતરડાં માટે ખૂબ જ સારું છે. તે ઈમ્યૂન સિસ્ટમની સાથે આંતરડાંમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. જે સ્વસ્થ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે

   5. મીઠું

   એક ગ્લાસ પાણીમાં મીઠું નાખીને પીવાથી. તે તમને ઈન્ફેક્શન અને એલર્જીને દૂર કરવામાં મદદ કરશે. તે બંધ નાક અને ગળામાં થતી ખરાશમાં પણ ખૂબ જ ફાયદાકારક છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This home made tips gives you instant relief from cold, cough, and fever
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `