• Home
  • Lifestyle
  • Health
  • precautions after cesarean operation|સિઝેરિયન કરાવ્યા બાદ અવશ્ય રાખો આ વાતોનું ધ્યાન

સિઝેરિયન કરાવ્યા બાદ અવશ્ય રાખો આ વાતોનું ધ્યાન

જો સિઝેરિયન કરાવ્યું હોય તો મહિલાએ ખાસ આ બધી વાતનું રાખવું ધ્યાન

Divyabhaskar.com | Updated - May 23, 2018, 08:27 PM
precautions after cesarean operation|સિઝેરિયન કરાવ્યા બાદ અવશ્ય રાખો આ વાતોનું ધ્યાન

આમ તો સિઝેરિયન ડિલીવરી પણ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત આ ડરામણી પણ હોય શકે છે. જો કે હવે ટેકનોલોજીના અધિકત્તમ ઉપયોગથી તેની બહુ આડઅસરો ભોગવવી નથી પડતી. આજે અમે તમને એ વાત જણાવીશું કે જો સિઝેરિયન કરાવ્યું હોય તો મહિલાએ ખાસ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું કેમ કે આવી કાળજી ના રાખવામાં આવે તો ઘણીવાર મોંઘી પણ પડી શકે છે.

X
precautions after cesarean operation|સિઝેરિયન કરાવ્યા બાદ અવશ્ય રાખો આ વાતોનું ધ્યાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App