તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 9 રૂટિન આદતોથી ધીરે-ધીરે પેટ પર વધે છે ચરબી, જાણો બચવાના ઉપાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પેટ પર ચરબી જમા થતી જાય એ કોને ગમે? પણ સૌથી પહેલાં પેટ પર જ ચરબી વધવાનું શરૂ થાય છે અને જો સમય રહેતાં તેને કંટ્રોલ ન કરવામાં આવે તો પાછળથી ખૂબ જ તકલીફ પડે છે. પેટ પર ચરબી વધવાને કારણે ઘણી સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સનો ખતરો પણ વધે છે. ઝીરો બેલી ફેટ્સ જર્નલની રિપોર્ટ મુજબ ટમી ફેટ સૌથી ખતરનાક ફેટ છે. તેનાથી ડાયાબિટીસ, હાર્ટ એટેર, સ્ટ્રોક જેવી મોટી બીમારીઓ થઈ શકે છે. જેથી આજે અમે તમને એવી 9 બેકરકારી વિશે જણાવીશું, જે મોટાભાગના લોકો કરે છે અને જેના કારણે ધીરે-ધીરે પેટ પર ચરબી જમા થવા લાગે છે. તો તમે પણ જાણી લો અને સાવધાન થઈ જાઓ.
આગળ વાંચો કઈ અન્ય 8 બેદરકારીને કારણે પેટ પર જમા થાય છે ચરબી અને તેનાથી બચવાની સરળ ટિપ્સ.
અન્ય સમાચારો પણ છે...