તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 ફૂડ્સ દૂર કરે છે કબજિયાતની પ્રોબ્લેમ ને આ 5 ફૂડ્સ ખાશો તો વધશે તકલીફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય અને પેટ સાફ ન આવતું હોય તેમણે કેટલીક વસ્તુઓ ખાસ રોજની ડાયટમાં ખાવી જોઈએ અને કેટલીક વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આનાથી પેટ સ્વસ્થ રહેશે અને કબજિયાતની તકલીફમાંથી પણ છૂટકારો મળશે. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જે કબજિયાતમાં ખૂબ જ લાભકારી છે અને અમુક એવા ફૂડ્સ જે કબજિયાતની તકલીફ વધારે છે.
આગળ વાંચો કબજિયાતની સમસ્યાને હમેશાં માટે દૂર કરવા કયા ફૂડ્સ ખાવા અને કયા અવોઈડ કરવા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો