વજન ઉતારવું જ હોય તો ધ્યાનમાં રાખો ફક્ત આ 5 પોઈન્ટ.. જો તમારે એક જ સમયે તમારી ચરબી ઓછી કરીને મસલ્સ બનાવવા છે તો અઠવાડિયામાં વગર રોકાયે 15 વખત સતત પુલ અપ, પુશ અપ અને સ્કિપિંગ કરો. આ વર્કઆઉટ તમારી અંદર કુલ 500થી 600 સુધીની કેલરી બર્ન કરી શકશે. જ્યારે પીવો ફક્ત આ 5 જ્યૂસ, જે ગણતરીના દિવસમાં જ ચરબી ગાયબ કરી દેશે.