તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજ 5 મિનિટના આ 4 કામ કરી લેશો તો, ચહેરા પર ક્યારેય નહીં પડે કરચલીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 1 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ જશે. એવામાં ચહેરાને ગોરો, બેદાગ અને કરચલીમુક્ત રાખવા માટે લોકો અનેક પ્રયાસો પહેલાંથી શરૂ કરી દે છે. જો કે ઉંમર જેમ-જેમ વધે છે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ઉંમરને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. એટલે ચહેરાને કરચલીમુક્ત કરવા માટે ઉપયોગમાં લેવાતાં પ્રોડક્ટ્સથી ત્વચાને નુકસાન થાય છે. જોકે આ બધી ખર્ચાળ વસ્તુઓને બદલે તમે યોગ સાથે એક્સરસાઈઝ કરવાથી આ સમસ્યાથી બચી શકો છો. શું તમે જાણો છો કે હસવાથી પણ ચહેરાના સ્નાયુઓને કસરત મળી રહે છે. જેથી આજે અમે તમને ચહેરાની કરચલીઓને દૂર કરવા કેટલીક ખાસ સરળ કસરતો બતાવી રહ્યા છે જેને તમે રોજ કરી શકો છો. મજાની વાત એ છે કે સ્ત્રીઓ પોતાનું કામ કરતાં કરતાં પણ આ યોગ એટલે કે કસરત સરળતાથી કરી શકે છે.
આગળ વાંચો ચહેરાને હમેશાં રિંકલ્સ ફ્રી રાખવાના 4 કામ વિશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો