2015નું વર્ષ રોગ વિનાનું રહે તે માટે 25 ડિસેમ્બરથી શરૂ કરો, આ 25 કામ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ તો ચાલતી જ રહે છે અને એમાંય આજના સમયમાં સૌથી વધુ લોકો તણાવનો શિકાર બની રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આવી જ કેટલીક સમસ્યાઓનો અંત લાવવા માટેનો ઉત્તમ દિવસ છે ક્રિસમસ. આ ક્રિસમસે તમે તમારી તમામ ખરાબ આદતો અને પરેશાનીઓને ત્યજીએ એક નવી લાઈફની શરૂઆત કરી શકો છો. નવા વર્ષમાં બધી જ ખોટી આદતોને દૂર કરવા માટે આ સ્પેશિયલ ડેના દિવસે શું કરવું એ આજે અમે તમને જણાવીશું.
1-આ વર્ષે જે પ્રકારની પરેશાનીઓ સૌથી વધારે છે તેને સૌથી પહેલાં તમારાથી દૂર કરવી. તેના માટે તમારા વિચારો સકારાત્મક રાખો. સાથે જ કેટલીક એવી એક્સરસાઈઝ કરવી જેનાથી ફિઝિકલ ફિટનેસની સાથે મગજ પણ મજબૂત બની શકે. આ એક ઉપાય પહેલાં અપનાવો. સવારે ઉઠીને જીભને દાંતની પાછળ રાખીને મોથી શ્વાસ લો. ત્યારબાદ નાકથી શ્વાસને બહાર કાઢો. આ પ્રક્રિયા 10 વાર કરો. પોતાને રિલેક્સ મૂડમાં રાખો. એક વાતનું હમેશા ધ્યાન રાખો કે જીવનમાં ઉતાર-ચઢાવ તો ચાલતા રહેશો, તેના માટે તમારા મગજને વધુ ભાર ન આપો નહિતર સ્વાસ્થ્યને બાનિ થશે.
2-ચ્હામાં એલિથિનિએન હોય છે જે આપણા મગજને શાંત રાખવામાં મદદ કરે છે. જેથી જ્યારે પણ તમને લાગે કે ટેન્શન વધી રહ્યું છે ત્યારે એક કપ ચ્હાનો પી લેવો.
આ ક્રિસમસના દિવસ કઈ રીતે પોતાની જાતને ખુશ અને હેલ્ધી રાખવી જાણવા આગળ ક્લિક કરો.......