તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 12 ફૂડ્સ ખાનારાં લોકોને વધુ થાય છે પેટમાં ગેસની પ્રોબ્લેમ, તમે ના ખાતાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. ગેસની તકલીફ પણ નાની-સૂની તકલીફ તો ના જ કહેવાય. તેના કારણે અપચો થાય છે, માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે મેડિકલ ભાષામાં એને ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રિફલકસ તરીકે ઓળખવામાં આવે છે. જેથી આજે અમે તમને એવા 12 ફૂ઼ડ્સ વિશે જણાવીશું જે પેટમાં ગેસ બનાવે છે. જો તમે આ ફૂડ્સને વધુ પ્રમાણમાં ખાશો તો તમને કાયમ માટે ગેસની પ્રોબ્લેમ થઈ શકે છે.
આગળ વાંચો ગેસની પ્રોબ્લેમ વધારતી કઈ 12 વસ્તુઓ ન ખાવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો