તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કશું જ કરવાની જરૂર નહીં પડે, બસ પાણીની 12 રીતથી ઓગાળો તમારી ચરબી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે લોકોનું મેટાબોલિઝ્મ સારું હોય છે તેમનું વજન કંટ્રોલમાં રહે છે અને દરરોજ 4 લીટર પાણી પીવાથી મેટાબોલિઝ્મ એક્ટિવ રહે છે. જેનાથી શરીરમાં ફેટ બર્ન કરવાની પ્રોસેસ ઝડપી બને છે જેના દ્વારા સરળતાથી વજન ઘટાડી શકાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે તમે પાણીની મદદથી કઈ રીતે વજન ઉતારી શકો છો.
પાણી દ્વારા વજન ઘટાડવા માટે કેટલીક નિર્ધારિત ડાયટ છે જેને અનુસરવી પડશે. વજન ઘટાડવા માટે વોટર રેસિપી જેમાં લીંબૂ, મધ અને અન્ય કેટલીક વસ્તુઓને પણ સામેલ કરીને વજન ઘટાડી શકાય છે. જો તમે ચરબી ઓગાળવા માટે કોઈ ઘરેલૂ નુસખાનો પ્રયોગ કરી રહ્યા હોવ તો તમે સાથે અહીં જણાવેલી વોટર ટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો. રોજ પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાંથી વધારાની ચરબી અને ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. જેથી તમે હમેશા સ્વસ્થ અને ફિટ રહો છો. તો આજે જાણી લો ચરબી દૂર કરવા માટેની વોટર ટ્રિક્સ.
આગળ વાંચો અન્ય 11 વોટર ટિપ્સ વિશે, જે સરળતાથી ચરબી દૂર કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો