તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 સંકેતઃ નાની ઉંમરમાં દાંત તૂટવાની પ્રોબ્લેમ છે? તો હોઈ શકે છે કિડનીનો રોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓના સંકેત આપણને પહેલાંથી જ મળવા લાગે છે. બસ જરૂર હોય છે તેને ઓળખવાની. એ જ રીતે ઓરલ પ્રોબ્લેમ્સ પણ કેટલાક રોગો અને તકલીફોનો સંકેત આપે છે. ડોક્ટર પણ મોઢું અને જીભ જોઈએ બીમારી છે કે નહીં તે જોવાનો પ્રયત્ન કરે છે. મોંની દુર્ગંધ, દાંત અને પેઢામાં સડો, જીભનો રંગ બદલાવો વગેરે જોવાથી બોડીના અન્ય કયા અંગોમાં પ્રોબ્લેમ છે કે બીમારી થઈ શકે છે તેનો સંકેત મળે છે. જેથી આજે અમે તમને મોં અને ઓરલ પ્રોબ્લેમ્સ સંબંધી સંકેતો જણાવીશું, જેનાથી કઈ હેલ્થ પ્રોબ્લેમ હોઈ શકે એ જાણી શકો છો.
આગળ વાંચો મોં અને ઓરલ પ્રોબ્લેમ્સ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપે છે.
અન્ય સમાચારો પણ છે...